US–Bangladesh Trade Deal: શું ભારતની Textile Industry માટે ખતરો છે કે Market Overreaction?

તાજેતરમાં US અને Bangladesh વચ્ચે થયેલા bilateral trade agreement એ ભારતીય textile sector માં ચર્ચા અને ચિંતા બંને ઊભી કરી છે. ખાસ કરીને આ deal માં સામેલ zero tariff clause ને લઈ stock market માં તરત જ નકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી. પરંતુ સવાલ એ છે શું આ deal ખરેખર ભારતની textile industry માટે મોટો ખતરો છે? કે પછી markets નો fear થોડો overblown છે

Stock Market Reaction: Investor Fear કેમ?

Trade deal જાહેર થતા જ કેટલીક અગ્રણી Indian textile companies ના shares માં ઘટાડો નોંધાયો:

Investors ને આશંકા લાગી કે જો Bangladesh ને US market માં tariff-free access મળી જશે, તો India માટે expected export growth પર અસર પડી શકે. પરંતુ market reaction હંમેશા ground reality દર્શાવે એવું જરૂરી નથી.

 US–Bangladesh Trade Deal માં શું છે ખાસ?

આ agreement ના મુખ્ય points નીચે મુજબ છે:Overall reciprocal tariff: US હવે Bangladesh ના exports પર સરેરાશ 19% reciprocal tariff લાગુ કરશે, જે પહેલાં કરતાં ઓછો છે. Sensitive zero tariff clause (Textile & Apparel):
કેટલાક textile અને apparel products માટે zero tariff access મળવાની શક્યતા છે પણ એક મહત્વની શરત સાથે:આ products US-origin raw material (American cotton, man-made fibres) થી બન્યા હોવા જોઈએZero tariff access quota-based હશે કયા products, કેટલો volume અને ક્યારેથી — એની official clarity હજી આવી નથી. એટલે હાલ uncertainty છે, certainty નહીં.

 India–US Trade Framework: Textile Sector Optimistic કેમ હતો?

Bangladesh deal પહેલા, Indian textile exporters US market ને લઈને ખૂબ optimistic હતા, કારણ કે: India માટે USમાં proposed 18% reciprocal tariff એક strong competitive edge આપી શકતો હતો US India ને textile sourcing માટે reliable alternative તરીકે જોઈ રહ્યું છે ભારતનું US textile export પહેલેથી જ લગભગ $10.5 billion છે Tiruppur knitwear hub જેવા clusters માં exporters ને orders double થવાની અપેક્ષા હતી Employment generation અને capacity expansion ની સંભાવનાઓ ઊભી થઈ હતી

 Zero Tariff Clause: Actual Impact શું હોઈ શકે?

Ground reality પર જોવામાં આવે તો: Bangladesh ને short-term માં price advantage મળી શકે.પરંતુ zero tariff limited quota સુધી જ રહેશે.US-origin raw material વાપરવું Bangladesh માટે cost-effective રહેશે કે નહીં — એ પણ સવાલ છે India–US trade negotiations હજુ open છે, એટલે India માટે scope બંધ નથી. એટલે immediate panic કરતા policy clarity આવવી જરૂરી છે.

આ પણ વાંચો :RRB NTPC UG Typing Test Admit Card 2026 બહાર, 13 ફેબ્રુઆરીએ Typing Test

 EU–India Trade Deal: India માટે મોટું Plus Point

આ સમગ્ર context માં એક મહત્વપૂર્ણ factor છે — India–EU Trade Deal, India ને EU textile market માં immediate zero-duty access, EU textile market size લગભગ USD 263 billion,Bangladesh ને મળતી preferential access EU માં હવે ધીમે ધીમે ઘટશે,India હવે EU market માં direct competition માં strong position માં આવી ગયું છે. આ long-term માં Indian exporters માટે huge opportunity છે.

Leave a Comment