UGC NET December 2025 Result હવે અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ પરિણામ National Testing Agency (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. દેશભરના લાખો ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ અપડેટ છે, કારણ કે આ પરીક્ષા Assistant Professor, JRF અને PhD Admission માટે ખૂબ જ મહત્વની ગણાય છે.
UGC NET December 2025 – મુખ્ય વિગતો
- Exam Name: UGC NET December 2025
- Result Date: 5 ફેબ્રુઆરી 2026
- Conducting Authority: National Testing Agency (NTA)
- Official Website: ugcnet.nta.nic.in
કુલ ઉમેદવારો અને Result Highlights :
આ વર્ષે UGC NET December 2025 માટે મોટા પ્રમાણમાં ઉમેદવારો નોંધાયા હતા.
- Registered Candidates: લગભગ 9,93,702
- Exam Appeared: 7,35,614 ઉમેદવારો
Result Breakdown
- 5,108 ઉમેદવારો – JRF + Assistant Professor બંને માટે Qualified
- 54,713 ઉમેદવારો – Assistant Professor + PhD માટે Qualified
- 17,058 ઉમેદવારો – ફક્ત PhD માટે Qualified
આ આંકડાઓ દર્શાવે છે કે સ્પર્ધા કેટલી ઊંચી છે અને qualified થવું ખરેખર એક મોટી સિદ્ધિ છે.
UGC NET Result 2025 કેવી રીતે ચેક કરશો?
UGC NET Result ઓનલાઈન mode માં ઉપલબ્ધ છે. Result ચેક કરવા માટે નીચેના steps follow કરો:
- ugcnet.nta.nic.in વેબસાઇટ ખોલો
- “UGC NET December 2025 Result” લિંક પર ક્લિક કરો
- Application Number / Roll Number અને Date of Birth દાખલ કરો
- Submit કર્યા પછી તમારું Scorecard સ્ક્રીન પર દેખાશ
- Scorecard Download કરો અને future use માટે print out રાખો
Scorecard માં શું માહિતી મળશે?
UGC NET Scorecard માં નીચેની મહત્વપૂર્ણ વિગતો જોવા મળશે:
- Paper-1 અને Paper-2 ના Marks
- Total Marks અને Percentile
- Qualification Status (JRF / Assistant Professor / PhD)
- Subject-wise અને Category-wise Cut-off Marks
Cut-off Marks વિશે માહિતી
NTA દ્વારા UGC NET December 2025 Cut-off Marks અલગથી PDF format માં જાહેર કરવામાં આવ્યા છે.
આ Cut-off Marks:
- Subject-wise
- Category-wise (General, OBC, SC, ST, EWS)
- JRF, Assistant Professor અને PhD માટે અલગ-અલગ હોય છે
Candidates ને સલાહ આપવામાં આવે છે કે તેઓ Cut-off PDF ધ્યાનથી ચેક કરે.
UGC NET શું છે?
UGC NET (University Grants Commission – National Eligibility Test) એક National Level Examination છે.
આ પરીક્ષા દ્વારા નીચે માટે eligibility નક્કી થાય છે:
- Assistant Professor
- Junior Research Fellowship (JRF)
- PhD Admission
જે ઉમેદવારો આ પરીક્ષા qualify કરે છે, તેમને higher education અને academic career માટે મોટી તક મળે છે.
આ પણ વાંચો : India Post GDS Recruitment 2026: 28,740 જગ્યાઓ માટે ભરતી શરૂ | Apply Online
આગળ શું કરવું?
Qualified candidates એ documents ready રાખવા જોઈએ,University / College recruitment notifications પર નજર રાખો,PhD admission માટે counselling process ચેક કરો, જો તમે UGC NET December 2025 પરીક્ષા આપી હોય, તો તરત જ તમારું Result ચેક કરો અને આગળના academic અથવા career steps માટે તૈયારી શરૂ કરો.
Hard work ક્યારેય વ્યર્થ નથી જતું – Best of Luck!

